Tuesday, September 8, 2015

beyond the point experience

ઔગુસ્ત 25 ,2015 ના રોજ રાતે 8:10 પમ કાસ્ટિંગ કાલ્લ આવ્યો
lady  યે કાલ ના માટે જોબ માં અબીલાબ્લે છો નું કોન્ફીર્મ કર્યું। મેં થોડી   પૂછ  પરછ કરી જાણવા મળ્યું તે પ્રમાણે તોગા toga પહેરી  ને કામ કરવાનું છે 10 કલાક થશે
થોડી ચર્ચા  પછી મેં હા પાડી
નીલ્પા ને પૂછવા માં આવ્યું ત્યારે તેને કહયું  જા તારે જવું હોય તો જા
પછી yeilding ચાલુ થાઉં કાલે જોબ પર નથી જવાનું,ઈજી ચર્ચ્વ્હ
 ચાલી।મે ત્વ્ને સમજાવી આવી તકો બહુ  ઓછી મળતી હોય છે,તક નો લાભ લેવો જોઈએ
બુકિંગ વળી કાલ્લેર ને મેં કહું કે મારી wife માટે રોલ્લ છે તેને કહું  હા છે તઓ તેણે પણ ઉમેરવાનું કહ્ય તેને કહ્યું તેમને જેટલા વધારે માનશ મળશે તેટલું સારું છે


બેજે દિવસે નીલ્પા યે આવવાનું ના કહતું જુ સવારે 4:30 ઉઠીયો અને 6 00 વાગે નીકળ્યો
8:30 બોલાય્વ્યો હતો
125 mile દુર હતું। highway 77 થી  highway 421 લયને બુને (boone )( નોર્થ કારોલીના ) પહોચીયો
10 mile  બાકી  હતા ને કાર માં ઝટકા આવવા મડીયા
boone  મોઉંન્તૈન area છે એન્ગીને પર દબાણ  વધારે આવે તેનાથી rediator  નું પ્રેસ્સુર pressure વધી ગયું બાજુ માં side  પર ના રસ્તે ઉભી રાખી ,હૂડ ખોળિયું।,અન્તીફ્રીઝે ટાંક (tank )  માં વધારે  ;liquide  હતું  ત્યાં અકે  ધોળિયો મદદ માટે પૂછયું  મે તેને ઓવેર heat ની વાત કરી મેં  કહ્યું વાંધો નહિ આવે
કાર ઠંડી થાશે પછી હું જતો રહીશ
તને કહતું હું પાંચ minute રોકાવવું છુ  તે  આગળ road  પર જાહી ને 10 મીનુતે પછી પાછો આવીયો અને મે કાર ચાલુ કરી  મેં કાસ્ટિંગ company  માં phone કરિયો તો તને કહીયો હજુ અહિયાં કોઈ અવિયું નથી
8:48 અમ થઈ  મેં તેને 9;15 પહોચીશ તેવું કહયું


9:20 અમ ઉ ત્યાં પહોચીયો
તેમને પૂછયું  તમે  extra  છો તો તમે ચા સામે ના હિલ્લ પર ઘર છે ત્યાં park  કરી દો શૂટિંગ  માં વાર લાગશે સેટ તૈયાર કરવાનો છે
તો તમે ત્યાં ગહર માં રાહ જોવો હંમે તમોને બોલાવીશું બધાનું individual  શૂટિંગ લેવાનું છે
હું હિલ્લ પર ગયો તો ત્યાના માણસે કહયું અહિયાં park  નહિ થાય પાચ ત્યાં જાવ અંદ જોહન ને કહો તે તમોને ચૂરચ માં લાયે જશે  અને ત્યાં પાર્કિંગ કરવાનું છે